પ્રિયંકા ચોપરાનું પ્રોડક્શન હાઉસ હવે અમેરિકામાં કાર્યરત

પ્રિયંકા ચોપરાનું પ્રોડક્શન હાઉસ હવે અમેરિકામાં કાર્યરત

પ્રિયંકા ચોપરાનું પ્રોડક્શન હાઉસ હવે અમેરિકામાં કાર્યરત

Blog Article

સ્પેસએક્સ અને ટેસ્લાના સીઇઓ ઇલોન મસ્ક બુધવાર, 11 ડિસેમ્બરે $400 બિલિયન સંપત્તિ હાંસલ કરનારા ઇતિહાસના પ્રથમ વ્યક્તિ બન્યાં હતાં. અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણીમાં ગયા મહિને ડોનાલ્ડ ટ્રમ્પના વિજય પછી તેમની સંપત્તિમાં કુદકેને ભૂસકે વધારો થઈ રહ્યો છે, એમ બ્લૂમબર્ગે અહેવાલ આપ્યો હતો.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર તેમની કંપની સ્પેસએક્સના શેરના વેચાણથી મસ્કની નેટવર્થમાં આશરે $50 બિલિયનનો વધારો થયો હતો અને કુલ નેટવર્થ $439.2 બિલિયન થઈ હતી. 2022ના છેલ્લાં ભાગમાં તેમની નેટવર્થમાં આશરે 200 બિલિયન ડોલરનો ઘટાડો થયો હતો. જોકે ગયા મહિને ટ્રમ્પ પ્રેસિડન્ટ તરી

અમેરિકામાં સ્થાયી થયેલી પ્રિયંકા ચોપરા બોલીવૂડમાં સક્રિય થાય તેવું તેના ચાહકો ઇચ્છે છે. પરંતુ બીજી તરફ પ્રિયંકાની માતા મધુ ચોપરાએ સ્પષ્ટતા કરી હતી કે તેમની પુત્રીના પ્રોડક્શન હાઉસ ‘પર્પલ પેબલ પિક્ચર્સે’ તેની કામગીરી અમેરિકામાં શરૂ કરી છે.

મધુ ચોપરાએ પ્રોડક્શન હાઉસ અંગે કહ્યું હતું કે, “પ્રિયંકાની કંપનીએ અગાઉ ‘વેન્ટિલેટર’ અને ‘પાની’ જેવી નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મો સહિત દેશમાં ઘણી રીજનલ ફિલ્મોને મદદ કરી છે. પર્પલ પેબલ્સને હવે અમેરિકામાં સક્રિય કરવામાં આવ્યું છે તો હવે અમે ભારતમાં કોઈ ફિલ્મ નહીં બનાવીએ. પણ જો ભવિષ્યમાં પ્રિયંકા ફિલ્મ બનાવવા ભારત જશે, તો પછી જોઈએ શું થાય. બાકી હમણાં પ્રિયંકાનું આવું કોઈ આયોજન નથી.”

પર્પલ પેબલ પિક્ચર્સે 2016માં સંતોષ મિશ્રાની ભોજપુરી ફિલ્મ ‘બમ બમ બોલ રહા હૈ કાશી’થી શરૂઆત કરી હતી. તે પછી 2016માં રાજેશ માપુસ્કરની‘વેન્ટિલેટર’ આવી, જેમાં દિગ્દર્શક આશુતોષ ગોવારિકર મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મે ડિરેક્શન, એડિટિંગ અને સાઉન્ડ મિક્સિંગ માટેના ત્રણ નેશનલ એવોર્ડ પણ જીત્યા હતા.

2018માં પાખી ટાયરવાલાએ ડિરેક્ટર તરીકે પહેલી નેપાળી ફિલ્મ ‘પહુના: ધ લિટલ વિઝિટર્સ’ બનાવી હતી જેની પ્રોડ્યુસર પ્રિયંકા હતી. પ્રિયંકાએ 2019માં કરેલી મરાઠી પ્રોડકશનની ‘પાની’ ફિલ્મે પર્યાવરણ સંરક્ષણ પર શ્રેષ્ઠ ફિલ્મ માટે નેશનલ ફિલ્મ એવોર્ડ જીત્યો હતો. આ સિવાય પ્રિયંકાએ પંજાબી, આસામી અને અંગ્રેજીમાં પણ ફિલ્મો પ્રોડ્યુસ કરી છે.

2019માં શોનાલી બોઝની ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંક’ તેમજ રામીન બહરાનીની 2020માં રિલીઝ થયેલી ‘ધ વ્હાઈટ ટાઈગર’માં પ્રિયંકા અભિનેત્રી ઉપરાંત કો-પ્રોડ્યુસર તરીકે પણ હતી.

તાજેતરમાં પ્રિયંકાએ લંડનમાં રુસો બ્રધરર્સની ‘સિટાડેલ’ની બીજી સિઝનનું શૂટિંગ પૂરું કર્યું છે. આ સિવાય પ્રિયંકા જ્હોન સીના અને ઈદ્રિસ એલ્બા સાથે ‘હેડ્સ ઓફ સ્ટેટ’માં જોવા મળશે. આવનારા દિવસોમાં પ્રિયંકા ફ્રેન્ક ઈ ફ્લાવર્સ દિગ્દર્શિત ફિલ્મ ‘ધ બ્લફ’માં કાર્લ અર્બન સાથે જોવા મળશે. ‘ધ બ્લફ’માં 19મી સદીના કેરેબિયનની વાત છે. આ ફિલ્મમાં પ્રિયંકા ભૂતપૂર્વ મહિલા લૂંટારુ તરીકે જોવા મળશે.

કે ચૂંટાયા પછી મસ્કને જંગી ફાયદો થયો છે. ચૂંટણી પહેલાથી ટેસ્લા ઇન્ક.ના શેરમાં અંદાજે 65 ટકાનો જંગી વધારો થયો છે. બજારને ધારણા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સેલ્ફ-ડ્રાઇવિંગ કારના રોલઆઉટને સરળ બનાવશે અને ટેસ્લાના સ્પર્ધકોને મદદ કરતા ઇલેક્ટ્રિક વાહનો માટે ટેક્સ ક્રેડિસ્પેસએક્સ અને ટેસ્લાના સીઇઓ ઇલોન મસ્ક બુધવાર, 11 ડિસેમ્બરે $400 બિલિયન સંપત્તિ હાંસલ કરનારા ઇતિહાસના પ્રથમ વ્યક્તિ બન્યાં હતાં. અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણીમાં ગયા મહિને ડોનાલ્ડ ટ્રમ્પના વિજય પછી તેમની સંપત્તિમાં કુદકેને ભૂસકે વધારો થઈ રહ્યો છે, એમ બ્લૂમબર્ગે અહેવાલ આપ્યો હતો.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર તેમની કંપની સ્પેસએક્સના શેરના વેચાણથી મસ્કની નેટવર્થમાં આશરે $50 બિલિયનનો વધારો થયો હતો અને કુલ નેટવર્થ $439.2 બિલિયન થઈ હતી. 2022ના છેલ્લાં ભાગમાં તેમની નેટવર્થમાં આશરે 200 બિલિયન ડોલરનો ઘટાડો થયો હતો. જોકે ગયા મહિને ટ્રમ્પ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા પછી મસ્કને જંગી ફાયદો થયો છે. ચૂંટણી પહેલાથી ટેસ્લા ઇન્ક.ના શેરમાં અંદાજે 65 ટકાનો જંગી વધારો થયો છે. બજારને ધારણા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સેલ્ફ-ડ્રાઇવિંગ કારના રોલઆઉટને સરળ બનાવશે અને ટેસ્લાના સ્પર્ધકોને મદદ કરતા ઇલેક્ટ્રિક વાહનો માટે ટેક્સ ક્રેડિટ દૂર કરશે.

સરકારની કાર્યક્ષમતામાં વધારો કરવામાં આવેલા નવા રચાયેલા વિભાગના સહ વડા તરીકે નોમિનેટ થયા પછી મસ્ક ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટમાં પણ મુખ્ય ભૂમિકા ભજવશે.તેમની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની xAI મે મહિનામાં તેના માટે ભંડોળ ઊભું કરવાનું શરૂ કર્યું ત્યારથી તેનું મૂલ્ય બમણું થયું છે, જેનું મૂલ્ય $50 બિલિયન સુધી પહોંચ્યું છે.
બુધવારે સ્પેસ એક્સ અને તેના રોકાણકારોએ એક સોદો કર્યો હતો. જેમાં કર્મચારીઓ અને કંપનીના આંતરિક સૂત્રો પાસેથી $1.25 બિલિયનના મૂલ્યના શેર ખરીદ્યા હતાં. આ સોદામાં સ્પેસએક્સનું વેલ્યુએશન $350 બિલિયન ડોલર આંકવામાં આવ્યું હતું. આ સોદાથી સ્પેસએક્સ વિશ્વનું સૌથી મૂલ્યવાન ખાનગી સ્ટાર્ટઅપ બન્યું હતું.ટ દૂર કરશે.

સરકારની કાર્યક્ષમતામાં વધારો કરવામાં આવેલા નવા રચાયેલા વિભાગના સહ વડા તરીકે નોમિનેટ થયા પછી મસ્ક ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટમાં પણ મુખ્ય ભૂમિકા ભજવશે.તેમની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની xAI મે મહિનામાં તેના માટે ભંડોળ ઊભું કરવાનું શરૂ કર્યું ત્યારથી તેનું મૂલ્ય બમણું થયું છે, જેનું મૂલ્ય $50 બિલિયન સુધી પહોંચ્યું છે.
બુધવારે સ્પેસ એક્સ અને તેના રોકાણકારોએ એક સોદો કર્યો હતો. જેમાં કર્મચારીઓ અને કંપનીના આંતરિક સૂત્રો પાસેથી $1.25 બિલિયનના મૂલ્યના શેર ખરીદ્યા હતાં. આ સોદામાં સ્પેસએક્સનું વેલ્યુએશન $350 બિલિયન ડોલર આંકવામાં આવ્યું હતું. આ સોદાથી સ્પેસએક્સ વિશ્વનું સૌથી મૂલ્યવાન ખાનગી સ્ટાર્ટઅપ બન્યું હતું.

Report this page